નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $HF < H_2O < H_2O_2$ ($H$-બંધનું પ્રમાણ)
  • B
    $HF > H_2O > H_2O_2$ ($H$-બંધની પ્રબળતા)
  • C
    $H_2O(\ell) > H_2O(s)$ (ઘનતા)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધન જોવા મળે છે?

નીચેનામાંથી કયું $H$-બંધ દ્વારા ડાયમર બનાવે છે?

વિધાન : પાણી પ્રવાહી છે પરંતુ $H_2S$ વાયુ છે.
કારણ : ઓક્સિજન પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે.

હાઇડ્રોજન બંધ શેમાં હાજર નથી?

હાઈડ્રોજન બંધન શેમાં મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo